ગોંડલના પ્રાચીન સુરેશ્વર મહાદેવ મંદિરે અમાસના પવિત્ર દિવસે રંગબેરંગી ફૂગા તથા ફલ અને વેફર્સના શણગાર કરવામાં આવ્યો હતો. પિતૃ અમાસને દિવસે મંદિરના મહંત શૈલેષપરી ગોસાઈ, રાહુલપરી તથા પત્રકાર- સેવક હરેશભાઈ એમ. વ્યાસ (સુપર) દ્વારા વેફર ફૂળ તથા ફુગાનો આ શણગાર કરાયો હતો. આશરે 3થી 4 હજાર ભાવીકોએ પ્રસાદી તથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
(તસ્વીર અને અહેવાલ:
અશોક જોશી-ગોંડલ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy