સમગ્ર જામનગર જિલ્લામાં પ્રખ્યાત એવા સપડા ગામ નજીક ડુંગર ઉપર બિરાજમાન સિધ્ધિ વિનાયક ગણપતિ મંદિરે આજે ગણેશચોથ નિમિત્તે મંગળા આરતી માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતાં. ત્રણેક હજારથી વધુ લોકો જામનગરથી 18 કિમી દૂર આવેલા મંદિરે દર્શન કરવા માટે પગપાળા પહોંચ્યા હતાં.
(તસ્વીરઃ હિતેષ મકવાણા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy