પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલ પ્લોટ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ સંચાલિત મુળનાયક મહાવીર સ્વામી દેરાસરમાં મહાવીર જન્મ વાંચન દિવસ નિમિત્તે મનમોહક ડેકોરેશન કરવામાં આવ્યું હતું. પ્રહલાદ પ્લોટ યુવક મંડળ દ્વારા છેલ્લા રપ વર્ષથી અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે.
આ વર્ષે આ દેરાસરમાં મહાવીર જન્મ વાંચન દિવસ નિમિત્તે ભગવાન મહાવીરના અષ્ટમંગલ હિમાલય પર્વતનો આબેહુબ ડેકોેરેશન કરવામાં આવ્યું હતું તેમજ અષ્ટમંગલ સુપ્રદાન સહિતની વ્વિધ થીમ બનાવવામાં આવી હતી.
70 યુવકો દ્વારા જાતે જ સમગ્ર સુશોભન કર્યુ હતું જે જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આ સાથે સૌપ્રથમ વખત સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy