Technology News
સાડા 16 લાખના સરકારી નાણાંની ઉચાપતના કેસમાં તાલુકા હેલ્થ કચેરીના હિસાબી અધિકારીને જામીન
04:13 PM

પાંચ વર્ષ બાદ નોંધાયેલી ફરિયાદ, સહઆરોપીના નિવેદન સહિતની દલીલોને આધારે ધરપકડ સામે એડવોકેટ રીપન ગોકાણીની દલીલો ગ્રાહ્ય

એઆઈ માનવ માટે કેટલો ખતરનાક! ખુદ એઆઈ ટુલને પુછાયુ
02:35 PM

જેમીની કલોડ ગ્રોફ અને ચેટ જીપીટીએ કહ્યું સમસ્યા માનવના દિમાગમાં : કઈ રીતે ઉપયોગ થાય તે મહત્વનું હશે

લેબમાં ‘જન્મ્યું’ અને 7 વર્ષ ‘જીવંત’ રહ્યું માનવ મગજ
05:25 PM

ઐતિહાસિક સિદ્ધિ : હાર્વર્ડના વૈજ્ઞાનિકોએ પહેલીવાર જોયું મગજનાં વિકાસનું પૂરૂં ચક્ર

સાવધાન : ફોન વગર પણ તમને ટ્રેક કરી રહ્યું છે વાઇ-ફાઇ
12:03 PM

કાર્લસ્રુહે ટેકનોલોજી સંસ્થાનાં વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj