Business News
સેબીને સમજ આવી! ડેરિવેટિવ્સ - કલોઝીંગ ઓકશન સેસન સહિતમાં ફેરફાર કરવા પ્રસ્તાવ
04:17 PM

બે વિકલ્પો રજુ કર્યા : ટ્રેડર્સ ઓર્ડરની કિંમત સુધારી શકશે પણ રદ કરાવા પર પ્રતિબંધ

સાડા 16 લાખના સરકારી નાણાંની ઉચાપતના કેસમાં તાલુકા હેલ્થ કચેરીના હિસાબી અધિકારીને જામીન
04:13 PM

પાંચ વર્ષ બાદ નોંધાયેલી ફરિયાદ, સહઆરોપીના નિવેદન સહિતની દલીલોને આધારે ધરપકડ સામે એડવોકેટ રીપન ગોકાણીની દલીલો ગ્રાહ્ય

NSE નો આઈપીઓ તા.17ના ખુલશે રૂા.1700 થી 1785નો પ્રાઈઝ બેન્ડ
05:08 PM

આઠ શેરનો મીનીમમ લોસ : ગ્રે માર્કેટમાં રૂા.191નું પ્રીમીયમ બોલે છે : મુળ રોકાણકાર સરકારી સહિતની કંપનીઓ માલામાલ થઈ જશે

મ્યુચ્યુઅલ ફંડોમાં સતત 66મા મહિને નવુ રોકાણ ઠલવાયુ
05:01 PM

ઓગષ્ટમાં 29329 કરોડનું વધારાનુ રોકાણ: લાર્જકેપ કરતા મીડકેપ-સ્મોલકેપ તરફ વધુ ઝોક

મની માર્કેટમાં રૂા.11 લાખ કરોડની સરપ્લસ : રોકડ ઉભરાય છે
04:59 PM

બેન્કો માટે ચિંતા: નાણાં લાંબા સમય સુધી ઉપયોગ વગરના પડી રહે તો નફા પર અસર કરશે

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj