Latest News
બોરીસ જોન્સન સહિત યુરોપીયન ડિપ્લોમેટનો રશિયન ડ્રોન હુમલામાં બચાવ!
11:45 AM

► યુક્રેન - પોલેન્ડ સરહદે પહોંચી ટ્રેનની નજીક 2 કી.મી. જ ડ્રોન હુમલા : તમામ ડિપ્લોમેટ ઉગરી ગયા

મોંઘી લોનનો ડામ સહન કરવા તૈયાર થઇ જાવ : રેપોરેટ વધશે
11:41 AM

આરબીઆઇ ઓક્ટોબરની ક્રેડીટ પોલિસી બેઠકમાં રેપોરેટ 0.25 ટકા વધારી શકે છે : જો કે એફડી કરાવનાર કે બચત ખાતા ધારકોને ફાયદો થઇ શકે

સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રાનો પગપાળા માર્ગ બંધ
11:38 AM

કેદારનાથ હેલી સેવાની ટિકીટો 1 કલાકમાં વેચાઈ ગઈ

બ્રિક્સ સમિટ 2026 : પીએમના ગાલા ડીનરમાં ચીનના રાષ્ટ્રપતિ ગેરહાજર
11:36 AM

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ પણ હાજર ન રહ્યા

ટ્રમ્પની નજર ઈરાની ક્રુડતેલ પર; કમાણી કરશું!
11:09 AM

વેનેઝુએલા મોડેલનો સંકેત : ક્રુડતેલ વ્યાપાર પર કબ્જો કરવા નેમ

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj