www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલના પ્રાચીન સુરેશ્વર મંદિરે અમાસના દિવસે રંગબેરંગી ફૂગા-ફૂલોનો શણગાર કરાયો


સાંજ સમાચાર

ગોંડલના પ્રાચીન સુરેશ્વર મહાદેવ મંદિરે અમાસના પવિત્ર દિવસે રંગબેરંગી ફૂગા તથા ફલ અને વેફર્સના શણગાર કરવામાં આવ્યો હતો. પિતૃ અમાસને દિવસે મંદિરના મહંત શૈલેષપરી ગોસાઈ, રાહુલપરી તથા પત્રકાર- સેવક હરેશભાઈ એમ. વ્યાસ (સુપર) દ્વારા વેફર ફૂળ તથા ફુગાનો આ શણગાર કરાયો હતો. આશરે 3થી 4 હજાર ભાવીકોએ પ્રસાદી તથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
(તસ્વીર અને અહેવાલ: 
અશોક જોશી-ગોંડલ)

Print