Politics News
કોંગ્રેસ ગુજરાત માટે નવો એજન્ડા ઘડશે : સુરજેવાલા
05:01 PM

પ્રભારી પદે નિયુક્તિ બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા રણદીપ સુરજેવાલનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત : રાજ્યભરના નેતાઓ સાથે બેઠક

ઈન્દોરમાં નહેરૂ સ્ટેડિયમમાં રાહુલના `છાત્રો કી ગુંજ'ને મંજૂરી ન મળતા કોંગ્રેસ ભડકી
11:44 AM

કોંગ્રેસે પ્રોગ્રામ માટે ભાડાપટ્ટે જમીન લઈ રૂા.10 લાખ ભર્યા : ભાજપ રાહુલ ગાંધીના પ્રવાસથી ગભરાઈ ગઈ હોવાનો આરોપ

તા.17 સપ્ટેમ્બરથી એક માસ ભાજપનાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ
05:06 PM

રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રપ વર્ષની જનસેવાને જન જન સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમ : પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...

ગુજરાત કોંગ્રેસ પુરૂ વંદેમાતરમ ગાશે ! અમીત ચાવડાએ મોવડીથી અલગ સ્ટેન્ડ લીધું
04:56 PM

વિધાનસભામાં એક કલાક સુધી વંદેમાતરમ વિવાદ ગાજયો : હર્ષ સંઘવીએ પોઈન્ટ ઓફ ઓર્ડરથી ખેડાવાલા સામે કાર્યવાહીની માંગ કરી: જબરી બબાલ

સાત રાષ્ટ્રીય મોરચાના પ્રભારી નિયુક્ત કરતું ભાજપ
04:36 PM

સતીષ પુનિયા, વૈજયંત પાંડા, ડી.પુરૂદેશ્વરી સહિતનો સમાવેશ

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj