ધ્રોલ,તા.14
ધ્રોલ ખાતે સુરધન દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલ બાજુમાં પાણી નુ પરબ બનાવવામાં આવ્યું છે. જેમાં ઠંડુ પાણી જે લોકો હોસ્પિટલે આવતા દર્દી તેમજ તેના સગા સબંધી માટે પીવા ના શુદ્ધ પાણી ની સુવિધા કરવામાં આવેલ છે.
આ લોકાપર્ણ કાર્યક્રમ મા ધ્રોલ નગર પાલિકા પ્રમુખ વિજયભાઈ ટપુભાઈ વધેલા ચીફ ઓફિસર શ્રી ગીરીશકુમાર આર સરૈયા તેમજઢ અનડકટ પરિવાર વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy