મધ્યપુર્વના યુદ્ધ સહિતના વૈશ્વિક ઘટનાક્રમો વચ્ચે સોના-ચાંદીમાં મોટી વધઘટનો માહોલ રહ્યો છે. આજે બન્નેમાં નોંધપાત્ર ભાવવધારો થયો હતો. વિશ્વબજારમાં સોનુ ઉંચકાઈને 4349 ડોલર થયુ હતું. ચાંદીના 64.50 ડોલર હતા. રાજકોટમાં હાજર સોનુ 200 વધીને 157700 હતું. ચાંદી 4100ના ઉછાળાથી 240500 હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy