માધવપુર ગામે પીજીવીસીએલ કચેરી 3 થી 4 કિ.મી. દુર હોવાથી ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે વાહનોની રાહ જોવા સાથે અવારનવાર વીજળી ડુલ થતા બીલ ભરવા માટે કલાકો વિતાવવા પડે છે. આ બાબતે પીજીવીસીએલ તંત્ર તાકીદે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે. (તસ્વીર : કેશુભાઇ માવદીયા-માધવપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy