www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધવપુરમાં વીજ બીલ ભરવામાં પણ વીજ વિક્ષેપથી ગ્રાહકો પરેશાન


સાંજ સમાચાર

માધવપુર ગામે પીજીવીસીએલ કચેરી 3 થી 4 કિ.મી. દુર હોવાથી ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે વાહનોની રાહ જોવા સાથે અવારનવાર વીજળી ડુલ થતા બીલ ભરવા માટે કલાકો વિતાવવા પડે છે. આ બાબતે પીજીવીસીએલ  તંત્ર તાકીદે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.        (તસ્વીર : કેશુભાઇ માવદીયા-માધવપુર)

Print