દિવ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ

Local | Jasdan | 10 September, 2026 | 11:47 AM
સાંજ સમાચાર

(હિતેષ ગોસાઈ) જસદણ તા.10
જવાહર નવોદય વિદ્યાલય દિવ ના આચાર્યશ્રી રાજેશ સોનીની યાદી જણાવે છે કે નવોદય પ્રવેશ પરીક્ષા 2027 28 માટે ધોરણ 9 અને 11માં પ્રવેશ હેતુ ફોર્મ ભરવાની તારીખ 01/09/2026 30/09/2025 છે. જેની તમામ નોંધ લેશો. 

ધોરણ 9 અને ધોરણ 11ના ફોર્મ ભરવાની અંતિમ તિથિ: 30/09/2026 રહેશે નવોદય પ્રવેશ પરીક્ષાની તારીખ:  10 એપ્રિલ 2026  ( શનિવારે )સમય : 10:00 કલાકે યોજાશે. આપેલી લીંક પર જઈને ફોર્મ ભરી શકો છો.

ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે લિંક https://cbseitms.nic.in/2026/nvsix9/  ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે લિંક https://cbseitms.nic.in/2026/nvsxi11 તો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સત્ર 2027 28 અંતર્ગત ફોર્મ ભરાઈ રહ્યા છે તો ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષકો તમામ પ્રાથમિક/માધ્યમિક શાળાના આચાર્યઓ અને લાગતા વળગતા તમામ લોકોને આ અંગે જાણ કરવામાં આવે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj