|
SANJ SAMACHAR | Date: 10-09-2026 Thursday | Rajkot |
|
|
(હિતેષ ગોસાઈ) જસદણ તા.10
જવાહર નવોદય વિદ્યાલય દિવ ના આચાર્યશ્રી રાજેશ સોનીની યાદી જણાવે છે કે નવોદય પ્રવેશ પરીક્ષા 2027 28 માટે ધોરણ 9 અને 11માં પ્રવેશ હેતુ ફોર્મ ભરવાની તારીખ 01/09/2026 30/09/2025 છે. જેની તમામ નોંધ લેશો.
ધોરણ 9 અને ધોરણ 11ના ફોર્મ ભરવાની અંતિમ તિથિ: 30/09/2026 રહેશે નવોદય પ્રવેશ પરીક્ષાની તારીખ: 10 એપ્રિલ 2026 ( શનિવારે )સમય : 10:00 કલાકે યોજાશે. આપેલી લીંક પર જઈને ફોર્મ ભરી શકો છો.
ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે લિંક https://cbseitms.nic.in/2026/nvsix9/ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે લિંક https://cbseitms.nic.in/2026/nvsxi11 તો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સત્ર 2027 28 અંતર્ગત ફોર્મ ભરાઈ રહ્યા છે તો ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષકો તમામ પ્રાથમિક/માધ્યમિક શાળાના આચાર્યઓ અને લાગતા વળગતા તમામ લોકોને આ અંગે જાણ કરવામાં આવે છે.