ધોરાજી ખાતે ધોરાખાતે શ્રી દ્વારકાધીશજીના મંદિરમાં ધોરાજી શહેર મંડળની કાર્ય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ કૌશિક વાગડીયા નું સન્માન કરવામાં આવેલ હતું આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજનાર" સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત વિવિધ જન કલ્યાણ સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ પ્રભારી ભરતભાઈ આર્ય દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્ય શાળામાં જિલ્લાના હોદ્દેદારો ધોરાજી શહેરના હોદ્દેદારો તમામ મોરચાના હોદ્દેદારો તથા શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(તસ્વીર અને અહેવાલ: સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy