વડોદરા - ભાવલી દુષ્કર્મ કેસમાં તમામ પાંચ આરોપીને આખરી શ્વાસ સુધી જેલ સજા

Crime | Vadodara | 31 August, 2026 | 05:26 PM
સાંજ સમાચાર

વડોદરામાં 2024માં નોરતા સમયે ગરબે રમવા ગયેલી 16 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં આજે પોકસો કોર્ટ તમામ પાંચ આરોપી આફતાબ બનજારા, શાહરુખ બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સતાર તથા સૈફઅલી મહેંદીહસનને દોષીત ઠરાવી જીવનના આખરી શ્વાસ, આજીવન જેલવાસની સજા ફટકારી છે.

તથા પીડીતાને રૂા.10 લાખનુ વળતર આપવા આદેશ આપ્યા છે. ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યુ હતું. બેંચે તેમાં સહયોગ-શારીરિક છેડછાડ કરી હતી. આમ રાજયમાં નમુનારૂપ ચુકાદો અપાયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj