જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 14
મોરબીના વિજયનગરમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોમાંથી એક શખ્સ નાસી ગયો હતો જોકે, પોલીસ સાત શાખાઓની 30,800 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે.
ક્ધયા છાત્રાલય રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાંથી મનસુખ રામભાઈ સાણંદિયા (23) રહે. વિજયનગર રમેશભાઈ મગનભાઈ વસાણીયા (60) રહે. 403 અવધ રેસિડેન્સી વાલક પાટીયા સુરત, હસમુખભાઈ લખમણભાઇ કાનેટીયા (34) રહે. વિજયનગર, રાકેશ જીવરાજભાઈ લો (36) રહે ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર ત્રણ રવાપર, સુભાષભાઈ કુરજીભાઈ ભૂત (60) રહે. બોની પાર્ક નંદન વિલેજ એપાર્ટમેન્ટ મોરબી, હેમંતભાઈ ભગવાનભાઈ વડગામા (52) રહે. શિવાજી બસ સ્ટોપ પાસે પુના મૂળ રહે. વિજયનગર ભાવેશ ચંદુભાઈ રૂપાલા (34) રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નંબર 2 કામધેનુ સામે મોરબી વાળાને 30,800 ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસને જોઈને સ્થળ ઉપરથી પુનિતભ રમેશભાઈ સુરાણી રહે. વિજયનગર નાસી ગયેલ હોય આઠ શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે પુનિત સુરાણીને પકડવા તજવીજ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy