#video રાજકોટ - અમદાવાદ હાઈવે પરથી રૂ.1 કરોડથી વધુની કિંમતનાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા
રાજકોટ - અમદાવાદ હાઈવે પરથી રૂ.1 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો : ઓરીસ્સાથી મંગાવવામાં આવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો : રાજકોટ શહેર SOG દ્વારા અમદાવાદ રાજકોટ હાઈવે બામણબોર ગામ તરફ જવાના રસ્તેથી ઝડપી પાડવામાં આવ્યો ગાંજો : મહમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધિને ઝડપી પાડ્યા : રમીઝ ઉર્ફે માયો દ્વારા બંને આરોપીઓને ટ્રીપ દીઠ 20,000 રૂ. આપવાનું નક્કી કર્યું હતું : અમિત ઉર્ફે ગુરખો દ્વારા ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો : ગાંજાનો જથ્થો અને ટ્રક સહિત 1.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો : આરોપીઓ સૌરાષ્ટ્રમાં ગાંજાની સપ્લાય કરવાના હતા : અમિત ઉર્ફે ગુરખો ઝડપાયા બાદ પૈસાની લેતી દેતી કઈ રીતે થઈ હતી તે અંગે વધુ ખુલાસો થશે : સૌરાષ્ટ્રમાં કોણ કોણ ગાંજો ખરીદ કરતું હતું, કોને કોને વેચાણ થતું હતું તે સહિતની બાબતો અંગે તપાસ કરાશે #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy