#video રાજકોટમાં બેંક કર્મચારી યુનિયનની પ્રતીક હડતાળ : સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
આજે દેશવ્યાપી બેંક હડતાળ : U F B Uના નેજા હેઠળ બેંક કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર : રાજકોટમાં બેંક કર્મચારી યુનિયનની પ્રતીક હડતાળ : પડતર પ્રશ્નોના ઉકેલ માટે બેંક કર્મચારીઓનો વિરોધ : પાંચ દિવસનું અઠવાડિયું સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે હડતાળ : ચીફ લેબર કમિશનર સાથેની બે બેઠકો નિષ્ફળ : માંગણીઓનો ઉકેલ ન આવતા હડતાળનો કોલ યથાવત : રાજકોટમાં બેંક કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો : તમામ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા : અધિકારી, કારકુન અને પટાવાળા કક્ષાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા #rajkot #sanjsamachar
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy