રાજકોટથી હિમાલય સુધી દોડશે ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર

Video | 02 September, 2026 | 10:49 AM
સાંજ સમાચાર

 

#video રાજકોટથી હિમાલય સુધી દોડશે ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર : ‘Electrifying Himalayas’ અભિયાનનો પ્રારંભ

રાજકોટથી શરૂ થશે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની હાઈ-ઍલ્ટિટ્યુડ એન્ડ્યુરન્સ એક્સપેડિશન : Cygnus Motors LLP દ્વારા “Electrifying Himalayas” વિશેષ અભિયાનનું આયોજન : 1 સપ્ટેમ્બર, 2026થી રાજકોટથી શરૂ થશે “Electrifying Himalayas” સફર : રાજકોટથી શરૂ થઈ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદાખ સુધી પહોંચશે : લેહ, કારગિલ, ખારદુંગ લા, પેંગોંગ ત્સો અને ઉમલિંગ લા જેવા પડકારજનક વિસ્તારોમાંથી પસાર થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર : ઊંચાઈ, ઠંડી, કઠિન ચઢાણ અને ઓછા ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની ક્ષમતાની થશે કસોટી : ભારતીય બનાવટની ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ટેક્નોલોજીની વિશ્વસનીયતા અને કામગીરી સાબિત કરવાનો પ્રયાસ : અભિયાન દરમિયાન ટ્રેક્ટરની ઊર્જા કાર્યક્ષમતા, ચાર્જિંગ વ્યવસ્થા અને ડ્રાઇવિંગ રેન્જનું થશે નિરીક્ષણ : “Built for Bharat. Proven in the Himalayas” સંકલ્પ સાથે અભિયાનનું આયોજન : ખેતી ક્ષેત્રમાં સ્વચ્છ, કાર્યક્ષમ અને ટકાઉ પરિવહન તથા મિકેનાઇઝેશનને નવી દિશા આપવાનો પ્રયાસ : ભારતમાં બનેલી ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ટેક્નોલોજી પડકારજનક ભૂભાગોમાં પણ કાર્યક્ષમ બની શકે તેવો સંદેશ : “રાજકોટથી હિમાલય સુધી” ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ટેક્નોલોજીની ક્ષમતાની થશે કસોટી #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj