રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી બાદ વિવાદ વકર્યો : વિજય સખીયાના ગંભીર આક્ષેપ

Video | 10 September, 2026 | 03:30 PM
સાંજ સમાચાર

 

#video રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી બાદ વિવાદ વકર્યો : વિજય સખીયાના ગંભીર આક્ષેપ

રાજકોટ લોધિકા ખરીદ વેંચાણ સંઘની ચૂંટણી બાદ વિવાદ શરૂ : માધાપર જૂથના વિજય ઉમેદવાર વિજય સખીયાનું નિવેદન : માધાપર જૂથ બેઠકમાં પાંચ મતદાતાઓ છે : જેમાં ક્ષત્રિય મતદાતા બે તેમજ પાટીદાર મતદાતાની સંખ્યા ત્રણ છે : પાટીદાર સિવાય ક્ષત્રિય એક મતદાતાનો મત પણ વિજય સખીયાના ફાળે ગયો હતો : રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાથી તમામ લોકો નારાજ છે : ટિકિટની વેચણીમા જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના દ્વારા વહીવટ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ : રાજકોટ લોધિકા સંઘના મતદાતાઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો : અરવિંદ રૈયાણીએ અગાઉ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે : મેં પાર્ટી વિરુદ્ધ ક્યારેય પણ કામ નથી કર્યું : લખમણ વિરાણી નામના મતદાતાનું નિવેદન : રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા અને યુવા આગેવાન ચેતન પણ દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું હતું : સહી કરવાના બહાને મને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડવામાં આવ્યો હતો તેમજ દ્વારકા પંથકમાં લઈ જવામાં આવ્યો હતો #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj