#video ‘શ્રી ગણપતિ મંગલ મહોત્સવ’નો ભવ્ય રંગ જામશે : રાજકોટ શહેર ભાજપ દ્વારા જાજરમાન આયોજન
ભાજપ રાજકોટ મહાનગર દ્વારા 14થી 25 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
રોજ સાંજે મહાઆરતી, સાંજે 5થી દર્શન અને રાત્રે 11.45 કલાકે શયન આરતી: વિવિધ કાર્યક્રમોની વણઝાર : રાજભા ગઢવી અને નિલેશ ગઢવીના ડાયરાથી ગૂંજશે રેસકોર્સ:મેયરના બંગલેથી ગણપતિજીની ભવ્ય પ્રસ્થાનયાત્રા અને સ્થાપન : PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવાશે #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy