#video 18 વર્ષ બાદ રાજકોટ રેલવે જંકશન વિસ્તારના વેપારીઓની લડતનો સુખદ અંત : કોર્ટના ચુકાદાથી 80 દુકાનદારોમાં ખુશીની લહેર
રાજકોટ રેલવે સ્ટેશન પાસે 80 જેટલી દુકાનોના ડિમોલેશનનો વિવાદ : 18 વર્ષ બાદ વેપારીઓની લાંબી કાનૂની લડતનો સુખદ અંત : જાન્યુઆરી 2008માં મહાનગરપાલિકાએ દુકાનોનું ડિમોલેશન કર્યું હતું : વેપારીઓએ ડિમોલેશન સામે કોર્ટમાં દાખલ કર્યો હતો કેસ : કોર્ટના ચુકાદાથી વેપારીઓની તરફેણમાં નિર્ણય આવતા ખુશીનો માહોલ : દુકાનો વચ્ચેનો જાહેર માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ : લાંબી લડત દરમિયાન એક વેપારીએ આત્મવિલોપન કર્યું હોવાનો દાવો : અન્ય ચાર વેપારીઓને પેરેલિસિસના એટેક આવ્યા હોવાનો વેપારીઓનો દાવો #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy