#video રાજકોટ : છેલ્લી ઘડીએ ટુર રદ થઈ, નેપાળની દુર્ઘટનામાંથી રાજકોટના 120 યાત્રાળુઓ બચ્યા
નેપાળમાં પૂર દુર્ઘટનાનું મામલો : રાજકોટમાં 120 લોકો ગઈકાલે જ જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં પહોંચવાના હતા : છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા ટુર રદ થઈ હતી : જે સમયે ટુર રદ થઈ હતી એ સમયે યાત્રાળુઓ નિરાશ થયા હતા : પરંતુ કાલે ખબર પડી કે આ દુર્ઘટના બની ત્યારે તેઓ ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનું અહેસાસ કરે છે #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy