#video રાજકોટ : વિજય સખીયા અને નીતિન ચોવટીયા ભાજપના કાર્યકર નથી : અલ્પેશ ઢોલરીયા
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનો મામલો : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનુ નિવેદન : પરિણામ આવ્યા બાદ ઢોલરીયાના બદલાયા બોલ : ફોર્મ ભરતા પુર્વે કહ્યું હતું, તમામ ભાજપના જ કાર્યકર્તાઓ છે : પરિણામ આવ્યા બાદ ઢોલરીયાએ કહ્યું, વિજય સખીયા અને નીતિન ચોવટીયા ભાજપના કાર્યકર નથી : ભાજપના વ્હીપનો અનાદર કરનાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy