#video રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ : જૈન દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
આજથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ : જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વને લઈને ધાર્મિક માહોલ : આત્મશુદ્ધિ અને આત્મચિંતનનું પર્વ એટલે પર્યુષણ : ઉપવાસ, એકાસણાં અને પ્રતિક્રમણ સહિત ધાર્મિક આરાધના : પર્યુષણ પર્વમાં અહિંસા, ક્ષમા, સંયમ અને ત્યાગને વિશેષ મહત્વ : જૈન દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : પર્યુષણ પર્વના અંતે સંવત્સરી પર્વની ઉજવણી : ‘મિચ્છામી દુક્કડમ’ કહીને પરસ્પર ક્ષમાયાચના કરશે જૈન સમાજ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy