#video રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને નુકસાની થતા ખેડૂતોની હાલત કફોડી બની
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે ખેતી વરસાદ આધારિત હોય રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામના ખેડૂતોની વરસાદ વેચાતા હાલત કફોડી બની છે.
સારા પાકની અપેક્ષાએ આ વખતે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ યોગ્ય માત્રામાં વરસાદ ન પડતા મગફળીના ઉભો પાક સો ટકા નિષ્ફળ ગયો એનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ ઉભા ભાગને પશુઓને ચારવા માટે ફરજ પડી છે હાલ ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય સહાય મળે તેવી અપેક્ષા એવી રહ્યા છે. આગામી તહેવારો પોતાના પરિવાર સાથે કઈ રીતે માણે તેમજ જીવન નિર્વાહ કરવા સરકાર મદદ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy