#video રાજકોટ : ચૂંટાયેલા પ્રતિનિધિઓની માંગણી યુવાનોની મજાક સમાન છે - શહેર કોંગ્રેસ પ્રમુખ
શહેરમાં કોર્પોરેટર દ્વારા માનદ વેતનમાં વધારાની માગણીનો મામલો : રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન : ચૂંટાયેલા પ્રતિનિધિઓની માંગણી યુવાનોની મજાક સમાન છે : એક તરફ બેરોજગારોની કોન્ટ્રાક્ટ આધારીત ભરતી કરવામાં આવે છે : ફિક્સ પગારના નામે તેમનું શોષણ કરવામાં આવે છે : બીજી તરફ ચુંટાયેલા પ્રતિનિધિઓ કયા મોઢે પગાર વધારાની વાતો કરી રહ્યા છે #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy