#video શહેરમાં નંબર પ્લેટ વગરના અંદાજે ૧૨૦૦થી ૧૫૦૦ વાહનો ડીટેઈન કરાયા
રાજકોટમાં નંબર પ્લેટ મુદ્દે પોલીસની કડક કાર્યવાહી : પોલીસ કમિશ્નરના 17 ઓગસ્ટના જાહેરનામા બાદ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી : સરકાર માન્ય નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ-ડીઝલ નહીં મળે : નંબર પ્લેટ વગરના વાહનો સામે રાજકોટ પોલીસની કાર્યવાહી : અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વાહનો ડિટેઇન કરાયા : ગુન્હાખોરી અટકાવવા નંબર પ્લેટ બાબતે તંત્રનો કડક નિર્ણય : નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર સામે થશે કડક કાર્યવાહી : પ્રેસ, મીડિયા, પોલીસ, રાજકારણી કે વેપારી કોઈને પણ રાહત નહીં : નંબર પ્લેટ મામલે રાજકોટ પોલીસનું ચેકિંગ વધુ સઘન : લોકોમાં જાગૃતિ લાવવા પોલીસ દ્વારા કડક અમલ શરૂ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy