#video રાજકોટમાં ટાટા મોટર્સના ગુજરાતના સૌથી મોટા શોરૂમ 'જય ગણેશ ઓટો વર્લ્ડ'નું ભવ્ય ઉદ્ઘાટન
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટાટા મોટર્સના ગુજરાતભરના સૌથી મોટા અને અત્યાધુનિક શોરૂમ 'જય ગણેશ ઓટો વર્લ્ડ'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રમુખ નરેશ પટેલના વરદ હસ્તે આ શોરૂમ ખુલ્લો મૂકાયો હતો. આ પ્રસંગે ટાટા મોટર્સના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શોરૂમમાં ગ્રાહકોને કારની ખરીદીથી લઈને ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને સર્વિસ જેવી તમામ ઓટોમોબાઇલ સેવાઓ એક જ છત નીચે મળશે. આ કેન્દ્રના પ્રારંભથી ૧,૦૦૦થી વધુ લોકોને પ્રત્યક્ષ અને ૨,૦૦૦થી વધુ લોકોને પરોક્ષ રોજગારી પ્રાપ્ત થશે, જે સ્થાનિક આર્થિક વિકાસમાં મોટું યોગદાન આપશે #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy