રાજકોટમાં 50થી વધુ ઈ-મેમો ધરાવતા 250 વાહનચાલકો સામે કાર્યવાહી

Video | 12 September, 2026 | 12:23 PM
સાંજ સમાચાર

 

#video રાજકોટમાં 50થી વધુ ઈ-મેમો ધરાવતા 250 વાહનચાલકો સામે કાર્યવાહી : 48 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ

રાજકોટમાં 50થી વધુ ઈ-મેમો ધરાવતા 250 વાહનચાલકો સામે કાર્યવાહી : 48 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ : ટ્રાફિક પોલીસ દ્વારા 250 વાહનચાલકોનું લિસ્ટ RTOને સોંપાયું : છ મહિનામાં માત્ર 48 લાયસન્સ સસ્પેન્ડ થતાં RTOની ધીમી પ્રક્રિયા સામે સવાલ : વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે RTOની કાર્યવાહી : રોંગ સાઈડ, હેલ્મેટ-સીટબેલ્ટ વિના ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડના કેસમાં કાર્યવાહી : નો પાર્કિંગ સહિતના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારા વાહનચાલકો નિશાન પર : લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલાં વાહનચાલકોને નોટિસ આપી ખુલાસાની તક અપાય છે : નોટિસ બાદ પણ હાજર ન થનાર વાહનચાલકોને બીજી-ત્રીજી નોટિસ અપાય છે : નોટિસની પ્રક્રિયાને કારણે લાયસન્સ સસ્પેન્શનમાં વિલંબ થતો હોવાનો RTOનો ખુલાસો : RTO મુજબ બાકીના વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ : વારંવાર નિયમભંગ કરનાર સામે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે : કેમેરા અને CCTVથી ટ્રાફિક નિયમભંગ કરનાર બચી નહીં શકે - RTO : વાહનચાલકોને મોટર વ્હીકલ કાયદા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા RTOની અપીલ #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj