#video રાજકોટ : કોર્પોરેટરોની માનદ વેતનમાં વધારાની માંગ મામલે મેયરનું નિવેદન
રાજકોટના 48 જેટલા કોર્પોરેટરોએ માનદ વેતનમાં વધારાની માંગ કરી : કોર્પોરેટરોની માંગ અંગે સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવે સાથે ચર્ચા થશે : પક્ષનો હકારાત્મક અભિગમ રહેશે તો મામલો સરકાર સમક્ષ રજૂ કરાશે : માનદ વેતનમાં વધારો કરવો કે નહીં તેનો નિર્ણય શહેરી વિકાસ વિભાગ કરશે : રાજ્યની તમામ મહાનગરપાલિકામાં કોર્પોરેટરોને સમાન માનદ વેતન : કોર્પોરેટરોને માસિક ₹12 હજાર પગાર પેટે ચૂકવાય છે સ્ટેશનરી ખર્ચ પેટે માસિક ₹1,500ની જોગવાઈ : દરેક બેઠક માટે કોર્પોરેટરને ₹500નું માનદ વેતન : માસિક ટેલિફોન ભથ્થા પેટે ₹1 હજાર ચૂકવાય છે : માનદ વેતનમાં વધારો કરવા કોર્પોરેટરોની માંગ #rajkot #sanjsamachar #rmc
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy