#video શહેરમાં વન વિભાગ અને મનપાના સંયુક્ત ઉપક્રમે 77મો વન મહોત્સવ ઉજવાયો
શહેરમાં વન વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 77મો વન મહોત્સવ ઉજવાયો : કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે 77મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું : પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમ યોજાયો : વન મહોત્સવમાં વિવિધ છોડ અને વૃક્ષોની માહિતી સાથે રોપાઓનું વિતરણ કરાયું : પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ અને વૃક્ષોના જતનનો સંદેશ અપાયો : વન મહોત્સવ કાર્યક્રમમાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું : મેયર ડો. નેહલ શુક્લ સહિત અગ્રણીઓ વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા : ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતા શાહ સહિત મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા : સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ સહિત વન વિભાગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy