#video શહેરમાં નવા રિંગ રોડ પર બ્રિજના કામમાં ઘોર બેદરકારી સામે આવી : બે ઈજનેરો સસ્પેન્ડ : ડે. કમિશનર અને સીટી ઈજનેર સહિતના અધિકારીઓને શોકોઝ નોટિસ
શહેરમાં નવા રિંગ રોડ પર બ્રિજના કામમાં ઘોર બેદરકારી : મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બે ઇજનેરોને સસ્પેન્ડ કરતા ખળભળાટ : કમિશનર અને સીટી ઇજનેર સહિતના અધિકારીઓને શોકોઝ નોટીસ : કટારીયા ચોકડી પાસે નાનો બ્રિજ તૈયાર થઇ રહ્યો છે : મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન : બ્રિજ મામલે બેદરકારી નહીં ચલાવી લેવાય : કારીયા અને વાગડીયા નામનાં ઇજનેરોને સસ્પેન્ડ કરાયા : એલાઇમેન્ટ પ્રોપર ન હતું , કામ પ્રોપર ન હતું, ક્વોલિટી વાળું કામ ન હતું : બ્રિજના કામમાં પણ વિલંબ થયો : બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને નોટિસ અપાઈ : બ્રીજમાં થોડી પણ ક્ષતિ ચલાવી લેવામાં નહીં આવે : સમગ્ર મામલે બારીકાઈથી તપાસ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યા #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy