નવી દિલ્હી તા.11
અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સથી સજજ મિસાઈલનો ઉપયોગ શરુ થઈ ગયો છે? અમેરિકાની કંપની એન્થ્રોપીક દ્વારા આ અંગે ચેતવણી અપાઈ છે કે ઈરાન સમર્થીત હુથી દ્વારા યમનમાં જે શસ્ત્રો તૈયાર થઈ રહ્યા છે તેમાં મિસાઈલના સોફટવેર એ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સમાં અમારા ટુલ કલોડનો ઉપયોગ કરીને તૈયાર કરાયા હોય તેવા સંકેત છે.
આ એઆઈ ટુલ તેણે હાંસલ કરી લીધુ છે. હાલમાં જ એન્થ્રોપીકએ દાવો કર્યો હતો કે તેના કેટલાક વૈજ્ઞાનિક બાયોલોજીકલ શસ્ત્રો બનાવી રહ્યા છે તે રોકી દેવામાં આવ્યું છે અને એવો ખુલાસો કર્યો છે કે હુથી દ્વારા અમારા એઆઈ ટુલ કલાઉડ કલોડનો ઉપયોગ કરીને માનવ સોફટવેર એન્જીનીયરના બદલે એઆઈના ગાઈડ લાઈન હેઠળ અને તેના નેવીગેશન કન્ટ્રોલ સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેથી તે ઘાતક બની ગયા છે. એન્થ્રોપીકનું આ કલોડ ઓપન સોર્સ હતું તેના કારણે આ શકયતા વધી ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy