નેપાળમાં સર્જાયેલી ભયાનક પૂર દુર્ઘટનામાં હજુ રાહત બચાવ કામગીરી ચાલી જ રહી છે. સતાવાર મૃત્યુઆંક 1377 પર પહોંચ્યો છે. જ્યારે 5000થી વધુ લોકો હજુ લાપતા છે તેમાં 30 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
મૃતદેહોની ઓળખ માટે લાપતા ગુજરાતી લોકોના પરિવારજનોનો ડીએનએ સેમ્પલ લવાયા છે. પરિવારજનો જીવતા હશે તેવી આશા સાથે હજુ સ્વજનો નેપાળમાં જ મુકામ કરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy