નેપ્પુડો: પાડોશી દેશ મ્યાનમારના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે 6 આત્મઘાતી ડ્રોનથી હુમલા થતા અત્યંત વ્યસ્ત આ હવાઈ મથક બે દિવસ બંધ કરવાની ફરજ પડે છે. દેશની સૈન્ય સમર્થીત સરકાર પર વિરોધીઓ સામે ડ્રોનથી હુમલાનો આરોપ મુકાયા બાદ અચાનક વિમાની મથક પર આ પ્રકારે છ આત્મઘાતી ડ્રોનથી હુમલા થયા છે. જો કે ડ્રોનમાં રહેલા વિસ્ફોટને નિષ્ક્રીય કરવાયા હતા તેથી કોઈ નુકશાન થયું ન હતું. મ્યાનમારમાં સરકાર વિરોધી વિદ્રોહી સંગઠને આ ડ્રોન હુમલો કર્યાનું માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy