www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : છેલ્લી ઘડીએ ટુર રદ થઈ, નેપાળની દુર્ઘટનામાંથી રાજકોટના 120 યાત્રાળુઓ બચ્યા


સાંજ સમાચાર

 

#video રાજકોટ : છેલ્લી ઘડીએ ટુર રદ થઈ, નેપાળની દુર્ઘટનામાંથી રાજકોટના 120 યાત્રાળુઓ બચ્યા

નેપાળમાં પૂર દુર્ઘટનાનું મામલો : રાજકોટમાં 120 લોકો ગઈકાલે જ જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં પહોંચવાના હતા : છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા ટુર રદ થઈ હતી : જે સમયે ટુર રદ થઈ હતી એ સમયે યાત્રાળુઓ નિરાશ થયા હતા : પરંતુ કાલે ખબર પડી કે આ દુર્ઘટના બની ત્યારે તેઓ ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનું અહેસાસ કરે છે #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print