www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ : જૈન દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


સાંજ સમાચાર

 

#video રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ : જૈન દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

આજથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ : જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વને લઈને ધાર્મિક માહોલ : આત્મશુદ્ધિ અને આત્મચિંતનનું પર્વ એટલે પર્યુષણ : ઉપવાસ, એકાસણાં અને પ્રતિક્રમણ સહિત ધાર્મિક આરાધના : પર્યુષણ પર્વમાં અહિંસા, ક્ષમા, સંયમ અને ત્યાગને વિશેષ મહત્વ : જૈન દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : પર્યુષણ પર્વના અંતે સંવત્સરી પર્વની ઉજવણી : ‘મિચ્છામી દુક્કડમ’ કહીને પરસ્પર ક્ષમાયાચના કરશે જૈન સમાજ #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print