www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘શ્રી ગણપતિ મંગલ મહોત્સવ’નો ભવ્ય રંગ જામશે : રાજકોટ શહેર ભાજપ દ્વારા જાજરમાન આયોજન


સાંજ સમાચાર

 

#video ‘શ્રી ગણપતિ મંગલ મહોત્સવ’નો ભવ્ય રંગ જામશે : રાજકોટ શહેર ભાજપ દ્વારા જાજરમાન આયોજન

ભાજપ રાજકોટ મહાનગર દ્વારા 14થી 25 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

રોજ સાંજે મહાઆરતી, સાંજે 5થી દર્શન અને રાત્રે 11.45 કલાકે શયન આરતી: વિવિધ કાર્યક્રમોની વણઝાર : રાજભા ગઢવી અને નિલેશ ગઢવીના ડાયરાથી ગૂંજશે રેસકોર્સ:મેયરના બંગલેથી ગણપતિજીની ભવ્ય પ્રસ્થાનયાત્રા અને સ્થાપન : PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવાશે #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print