ભારતીય શેરબજારમાં નવા દાખલ કરાયેલા કલોઝીંગ ઓકશન સેસન સામે અનેક પ્રશ્નો ઉઠયા છે અને તેના કારણે ટ્રેડીંગ સાયકલને પણ અસર થઈ છે તે વચ્ચે સેબી વડા તુહીન કાંતા પાન્ડેએ એક સમારોહમાં બોલતા જણાવ્યું કે નવી દાખલ કરાયેલી સી.એ.એસ. વ્યવસ્થા ચાલુ જ રહેશે જે કઈ મુદાઓ છે તેનું વિશ્લેષણ કરીને યોગ્ય નિર્ણય લેવાશે પણ સીસ્ટમ બંધ નહી થાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy