આજથી શરૂ થયેલી બે દિવસની બ્રીસ્ક શિખર પરિષદમાં 26 દેશોના રાષ્ટ્ર વડાઓ સામેલ થયા છે અને બપોરે 3-30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીન, ચીનના રાષ્ટ્રપતિ શી જીન પીગ, ઇન્ડોનેશીયા, સયુક્ત રાષ્ટ્ર આરબ તથા યુએઇના રાષ્ટ્રવડાઓને આવકાર્યા હતા.
પ્રારંભીક સંબોધનમાં નવી વૈશ્વિક વ્યવસ્થા સાથે ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત બને તેની તરફેણ કરી હતી. આ બેઠક સાંજે અલગ અલગ દેશોના રાષ્ટ્ર વડાઓ વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા યોજાશે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy