પંચાંગ અનુસાર જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ
ભુદેવોની દિવાળી એટલે કે રક્ષાબંધનના દિવસે ભુદેવો જનોઈ બદલતાં હોય છે. વર્ષ માં જનોઈ બદલવાનો પવિત્ર દિવસ તા. ઓગસ્ટ , શુક્રવારના રોજ છે. સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સવારે : થી : વાગ્યા સુધીનું છે અને બપોરે : થી : વાગ્યા સુધી છે.
યજ્ઞોપવિત બદલવા માટે ખાસ મંત્રો સાથેની પદ્ધતિ વાંંચો અને ઘરે બેઠા જ બદલી શકશો જનોઈ
સ્નાન કરી, ધોતી પહેરી, પૂર્વ દિશામાં અથવા ઊતર દિશામાં મુખ રહે એમ બેસવું. પ્રથમ સંકલ્પ કરવો, જમણા હાથમાં જળ રાખવું અને નીચેનો સંકલ્પ કરવો.
આમ સંકલ્પ કરી જળ નીચે તરભાણામાં મૂકો. ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી જમણા હાથના આંગળા વડે એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો
ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા નીચેના નામ સાથે
આવહયામી બોલાય ત્યારે મૂકવા.
પહેલા નીચેનો મંત્ર બોલી ગળામાં માળાની જેમ જનોઈ પહેરવી. પછી જમણો હાથ જનોઈમાંથી બહાર કાઢી ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરવી. પ્રતિ યજ્ઞોપવિત એક-એક આચમન જળ પીવું. ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ કંઠમાં કરી ડાબા હાથના અંગુઠામાં રાખી જમણો હાથ જનોઈ ઉપર આડો રાખવો. ડાબા હાથના અંગુઠામાં રહેલ જનોઈ ગળામાં પહેરીને જમણો હાથ વચ્ચેથી કાઢી લેવો જનોઈ નિકળી જશે. જૂની જનોઈ કાઢતા સમયે નીચેનો શ્લોક બોલવો.
તો આ રીત પ્રમાણે સવારે સ્નાન કરીને આપ પણ જનોઈ બદલી શકશો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy