પ્રભુની દ્રષ્ટિ

12 September, 2026 12:12 PM

જેને આપણે દુ:ખ સમજીએ છીએ, એ ખરી રીતે તો  પ્રભુએ આપણને ઉંચે લઇ જવા માટે આપેલો અનુભવ  હોય છે. જે ઇશ્ર્વરના માર્ગે ચાલવા ચાહે છે એણે તો સમજી લેવું જોઇએ કે મારા કલ્યાણ અને ઉધ્ધાર માટે જ પ્રભુ મને દુ:ખ-દર્દ આપે છે. આ એની દયાદ્રષ્ટિ  છે. 

દુ:ખની વેળાએ જ, જયારે આપણે એને યાદ કરીએ છીએ ત્યારે, એ આપણી સૌથી વધુ નજીક હોય છે. સુખ અને ચેનના સમયે તો એની અને આપણી વચ્ચે અંતર ખુબ વધી જતું હોય છે. 

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj