www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના પર્વે ધર્મસભા - ભવ્ય શોભાયાત્રા યોજાશે


સાંજ સમાચાર

 

#video શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના પર્વે ધર્મસભા - ભવ્ય શોભાયાત્રા યોજાશે

શહેરમાં જન્માષ્ટમીના દિવસે ધર્મસભાનું ભવ્ય આયોજન : જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે : 41મી શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ આયોજન કરશે : રાજકોટ શહેરમાં 22 કિલોમીટરની શોભાયાત્રા યોજાશે #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print