www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોટાદના યોગીનગરના ર4 જિનાલયમાં આદેશ્વર પરમાત્માની ભવ્ય આંગી


સાંજ સમાચાર

બોટાદમાં મહાપર્વ પર્યુષણના બીજા દિવસેે યોગી નગરમાં આવેલ 24 જીનાલયમાં આદેશ્વર ભગવાનની ભવ્ય થી ભવ્ય આંગી કરવામાં આવેલ જે આંગીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો આવેલ.
(તસ્વીર : રીમલ બગડીયા-બોટાદ)

Print