www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં ઉછાળે વેચવાલી : સોના - ચાંદીમાં ફરી તેજીની ચમક


સાંજ સમાચાર

શેરબજાર તથા સોના-ચાંદીમાં આજે તેજીની ચમક હતી. સેન્સેક્સ 70 પોઇન્ટ વધીને 76640 હતો તે ઉંચામાં 76924 તથા નીચામાં 76553 હતો. નિફટી 5 પોઇન્ટ વધીને 23919 હતો તે ઉંચામાં 24025 તથા નીચામાં 23903 હતો.

આરબીએલ બેંક, બીએસઇ, સોલાર ઇન્ડ., બ્લુસ્ટાર, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, સ્વીગી, યસ બેંક, વેલસ્પનમાં ઉછાળો હતો. એમસીએક્સ, એથર એનર્જી, વોડાફોન, હિન્દ યુનિલીવર, બિકાજી ફૂડ, શાહ એલોગમાં ઘટાડો હતો. સોના-ાચંદીમાં તેજી હતી. વિશ્વબજારમાં સોનુ 4429 ડોલર હતું. લોકલ વાયદામાં વધીને 153790 હતું. ચાંદી વાયદામાં 245 વધીને 238725 હતી.

 

Print