www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં ઋતુગત રોગચાળો વકર્યો : ડેન્ગ્યુ, તાવ, શરદી-ઉધરસ સહિતના કેસ નોંધાયા


સાંજ સમાચાર

 

#video રાજકોટમાં ઋતુગત રોગચાળો વકર્યો : ડેન્ગ્યુ, તાવ, શરદી-ઉધરસ સહિતના કેસ નોંધાયા

રાજકોટમાં ઋતુગત રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક : ગત સપ્તાહે ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો : શરદી-ઉધરસના 668 કેસ સામે આવ્યા : સામાન્ય તાવના 664 કેસ નોંધાયા : ઝાડા-ઊલટીના 190 કેસ નોંધાયા : RMCની આરોગ્ય ટીમે 89 હજારથી વધુ ઘરોમાં સર્વે કર્યો : બેદરકારી બદલ 381 પ્રિમાઇસીસને નોટિસ ફટકારાઈ : નોટિસ મેળવનારામાં 212 રહેણાંક એકમોનો સમાવેશ : 61 કોમર્શિયલ એકમોને પણ નોટિસ આપવામાં આવી #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print