|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
(મેહુલ સોની) પાલીતાણા, તા.14
હસ્તગિરિ તીર્થમાં આવતા દરેક યાત્રિકો તથા લાગતા વળગતા સર્વને તથા જાહેર જનતાને જણાવવાનું કે શ્રી ચંદ્રોદય ચેરીટીઝ હસ્તગિરિ તીર્થ જાળિયા (અમરાજી) પાલીતાણા મુકામે સવંત 2082ને ભાદરવા સુદ-4 મંગલવાર તા:-15/09ના રોજ સંવત્સરી મહાપર્વ નિમિતે શ્રી હસ્તગિરિ તીર્થ ડુંગર ઉપર જવાનો વાહનનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સદતંર દિવસ-1 માટે બંધ રાખવામાં આવેલ છે. જેની યાત્રિકોએ તથા જાહેર જનતાએ નોંઘ લેવા જણાવાયું છે.