www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શહેરમાં અબોલ જીવો માટે કાર્યરત અર્હમ એનિમલ ક્લિનિકનું નવીનીકરણ : એમ્બ્યુલન્સ સેવા શરુ


સાંજ સમાચાર

 

#video શહેરમાં અબોલ જીવો માટે કાર્યરત અર્હમ એનિમલ ક્લિનિકનું નવીનીકરણ : એમ્બ્યુલન્સ સેવા શરુ

શહેરમાં અર્હમ એનિમલ ક્લિનિક અબોલ જીવો માટેની હોસ્પિટલનું રીનોવેશન અને એમ્બ્યુલન્સ સેવા દાતાના સહયોગથી ખુલ્લી મૂકવામાં આવી

​રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણા અને આશીર્વાદથી રાજકોટ શહેરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સંચાલિત અર્હમ એનિમલ ક્લિનિક અબોલ પશુ-પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. અબોલ જીવોને સાતા પહોંચાડવાના પરમ ઉદ્દેશ્ય સાથે વર્ષ 2022થી શરૂ કરાયેલું આ ક્લિનિક સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે.

જૈન અગ્રણી અને સમાજસેવિકા સંગીતાબેન હરેશભાઈ શાહ દ્વારા અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે કાર્યરત અર્હમ પશુ પ્રાણી માટે સ્થાનિક હોસ્પિટલનું સંપૂર્ણ રીનોવેશન કરાવીને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print